હેલ્પલાઇન: 89871 22222, 70350 22222

શ્રી સેવાનંદિત ચેરીટેબલ ટ્રસ્ટ

"સેવા એ જ ધર્મ"

શ્રી વૃંદાવન જીવદયા ગૌશાળા

બિમાર, અંધ, અપંગ તથા રોડ અકસ્માતથી ઘાયલ નિરાધાર ગાયોની નિ:સ્વાર્થ ભાવે સેવા કરતી સંસ્થા

॥ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ ॥

બિમાર, અપંગ, અંધ તથા નિરાધાર ગાયોની સેવા.
રોડ અકસ્માતમાં ઘાયલ થયેલ ગૌમાતાની સારવાર.
પક્ષીઓની સારવાર અને ચણ.
વિધવા બહેનોને રાશન કીટ જેવી આર્થિક સહાય.
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક અને ફી ની વ્યવસ્થા.
કુદરતી આફતથી અસરગ્રસ્ત ગરીબ લોકોની મદદ.

સંપર્ક કરો

89871 22222 70350 22222 89808 85969